Homeશિક્ષકોશૈક્ષણિક સમાચાર તા 23-11-2023 શૈક્ષણિક સમાચાર તા 23-11-2023 0 CRC DIHOR November 23, 2023 💥💥ડિસેમ્બરમાં બે તબક્કે બે લાખથી વધારે શિક્ષકોને CPRની તાલીમવિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીના ભાગરૂપે રાજ્યની પ્રાથમિક શાળાના બે લાખથી વધુ શિક્ષકોને કિર્ડિયો પલ્મનરી રિસસિટેશન- CPRની તાલીમ આપવા આવશે. શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે બુધવારે આ તાલીમ અંગે કહ્યુ કે, બેતબક્કે એટલે કે ત્રીજી અને ૧૭મી ડિસેમ્બરના રોજ રાજ્યમાં ૩૭ મેડિકલ કોલેજો, ૧૪ અન્ય સ્થળો પર ૨૫૦૦થી વધુ ડોક્ટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા સંપૂર્ણ સૈધ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમનું આયોજન કરાયુ છે. જેમા ભાજપના ડોક્ટર સેલ તથા ઈન્ડીયન મેડિકલ સોસાયટી ઓફએનેસ્થેસિયોલોજીસ્ટ ગુજરાત ચેપ્ટરના નિષ્ણાતો જોડાશે. ડિસેમ્બરમાં બે તબક્કે યોજનારી આ તાલીમના આયોજન, તૈયારીઓ માટે શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં તબીબી એસોસિયેશન અને વિવિધ શિક્ષણ સંઘો વચ્ચે બેઠક યોજાઈ હતી. Tags શિક્ષકો Newer Older
તમારા સૂચનો અહી મોકલશો