Homeવિદ્યાસહાયકવિદ્યાસહાયક વેઇટિંગ લીસ્ટ વિદ્યાસહાયક વેઇટિંગ લીસ્ટ 0 CRC DIHOR November 18, 2023 ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિપ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી,બ્લોક નં.૧૨ પહેલો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન,ગાંધીનગર. વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૧ થી અને ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ તા.૧૦-૧૦-૨૦૨૨ ની જાહેરત અન્વયે પ્રતિક્ષાયાદીના ઉમેદવારોની જિલ્લા પસંદગી વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ ની તા.૧૦- ૧૦-૨૦૨૨ ના રોજ આપેલ જાહેરાત અન્વયે ૨૬૦૦ જગ્યાઓની જિલ્લા પસંદગી પૂર્ણ કરવામાં આવી હતી.આ જિલ્લા પસંદગી પૈકી જિલ્લા કક્ષાએ ખાલી પડેલ જગ્યાઓ ઉપર પ્રતિક્ષાયાદીના મેરીટમાં આવતાં ઉમેદવારોએ જિલ્લા પસંદગી માટેના ઓનલાઇન કોલ લેટર મેળવવા આ કચેરીની વેબસાઇટ http://sb.dpegujarat.inઉપર મુકવામાં આવેલ સુચનાઓ અને મેરીટ જોઇ ઘટ અને સામાન્ય જગ્યાના ઉમેદવારો તા.૨૧/૧૧/૨૦૨૩ ના રોજ ૧૨.૦૦ ક્લાકથી કોલ લેટર મેળવી શકશે કોલ લેટર મેળવનાર ઉમેદવારોને તા.૨૮/૧૧/૨૦૨૩ જિલ્લા પસંદગી માટે રૂબરૂ બોલાવેલ છે. મેરીટમાં આવતાં ઉમેદવારોએ કોલ લેટર ઓન- લાઇન મેળવવાના રહેશે. અન્ય કોઇ રીતે કોલ લેટર મોકલવામાં આવશે નહી. ઉમેદવારોએ દરરોજ http:/vsb.dpegujarat.inવેબસાઇટ જોતા રહેવું.તા.૧૮/૧૧/૨૦૨૩સ્થળ: ગાંધીનગરમાહિતી/૧૮૦૪/૨૩-૨૪ડૉ.એમ આઇ.જોષી અધ્યય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ અને પ્રાથમિક શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર Tags વિદ્યાસહાયક Newer Older
તમારા સૂચનો અહી મોકલશો