Homeશૈક્ષિણક સમાચારશૈક્ષિણક સમાચાર તા 2-10-2023 શૈક્ષિણક સમાચાર તા 2-10-2023 0 CRC DIHOR October 02, 2023 આ વર્ષે વિદ્યાર્થીઓ ઉત્સાહ, ઉમળકાભેર નવરાત્રિની ઉજવણી કરી શકશે, કારણ કે, ગ્રાન્ટેડ શાળાઓમાં ૩ ઓક્ટોબરના મંગળવારથી પ્રથમ પરીક્ષા શરૂ થશે. શિક્ષણ બોર્ડના શિડ્યૂલ પર નજર કરીએ તો, ધોરણ-૯થી ૧૨ની પ્રથમ પરીક્ષા ૩થી ૧૨ ઓક્ટોબર સુધી લેવાશે. ત્યારબાદ હવે પ્રિલીમ-દ્વિતીય પરીક્ષા ૨૯ જાન્યુઆરીથી ૭ ફેબ્રુઆરી સુધી લેવાશે. સુરતની શાળાના આચાર્યના જણાવ્યા મુજબ, ધોરણ-૯થી ૧૨ની પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે. ધોરણ-૯ અને ૧૧માં બે કલાકની ૫૦ ગુણની પરીક્ષા રહેશે. જ્યારે ધોરણ-૧૦ અને ૧૨માં ત્રણ કલાકની ૧૦૦ ગુણની પરીક્ષા રહેશે. પ્રથમ પરીક્ષા બાદ ૯ નવેમ્બરથી ૨૯ નવેમ્બર સુધી ૨૧ Tags શૈક્ષિણક સમાચાર Newer Older
તમારા સૂચનો અહી મોકલશો