ખરીદી માટે

શૈક્ષિણક સમાચાર તા - 29-9-2023

 



વર્ષમાં ધો.૯ અને ધો.૧૧ના વર્ગો માટે ગ્રામ્ય વિસ્તારમાં ૧૮, શહેરી વિસ્તારમાં ૨૫ સંખ્યા માન્ય કરતો ઠરાવ શિક્ષણ હતું. વિભાગે બહાર પાડ્યો હતો. સામાન્ય રીતે આગળના વર્ષ એટલે કે ૨૦૨૩- ૨૪ માં આ વિદ્યાર્થીઓ ધો.૧૦ અને આવેલ છે. હવે તે સંખ્યા ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન ચાલુ રહેનાર છે. આ સ્વાભાવિક પ્રક્રિયા છે કે ગયા વર્ષે જે સંખ્યા હોય તે જ સંખ્યા ચાલુ વર્ષે ઉપર આવે, આ સંજોગોમાં શિક્ષણ વિભાગનો હજુ સુધી ઠરાવ થયો નથી .આ ટેકનીકલ


સંચાલકોએ વર્ગ ઘટાડાની દરખાસ્ત કરવી નથી.તેમ હોદેદારોએ જણાવ્યુ


બીજી તરફ શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારના શિક્ષણ વિભાગે ગયા વર્ષે એટલે કે,વર્ષ ગયા વર્ષની વિદ્યાર્થી સંખ્યા ઉત્તીર્ણ થઈનેકારણસર વિદ્યાર્થીઓની સરાસરી સંખ્યા ગ્રામ્યમાં ૧૮ અને શહેરમાં ૨૫ માન્ય કરતો ઠરાવ કરાયો હતો, હવે અત્યારે એ જ સંખ્યા ધોરણ-૯માં હોઈ તે ધો ૧૦માં આવે અને ધોરણ-૧૧માં હોઈ તે ધો-૧૨માં આવે છે, તેમાં કોઈ ધો-૯ કે સારસ્વત ધો-૧૧માં નાપાસ થાય કે કમી થાય તો


ફાઇલો મંગાવીને શિક્ષકોને --- જલ તાજેતરમા મળેલી બેઠકમાં વિસ્તૃત ચર્ચા કારણોસર ધો-૧૦ અને ધો-૧૨ ગ્રાન્ટેડ ઘટે પણ કોઈપણ સંજોગોમાં વધે તો નહિ નિયમ મુજબ ગ્રામ્યમાં ૨૪ અને કરવાની કાર્યવાહી શરૂ કરી દેતા ગ્રાન્ટેડ કર્યા બાદ ૨૦૨૨-૨૩ના શૈક્ષણિક વર્ગ ઘટાડવા માટે ગ્રાન્ટેડ શાળાઓના જ, તે સરકારના શિક્ષણ વિભાગને પણ શહેરમાં ૩૬ મુજબ વર્ગ ઘટાડાની શાળાઓમાં કચવાટ ફેલાઈ ગયો છે.


ગયા વર્ષ મુજબતી સંખ્યા માન્ય રાખો


ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની માંગણી મુજબ આ વર્ષે પણ • ધોરણ-૧૦ અને ધો-૧૨ માટે ગયા વર્ષ મુજબની છાત્રની સંખ્યા માન્ય રાખવી જોઈએ,


અનુસાર

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.