Homeશૈક્ષિણક સમાચારશૈક્ષણિક સમાચાર તા 2-9-2023 શૈક્ષણિક સમાચાર તા 2-9-2023 0 CRC DIHOR September 02, 2023 પ્રાથમિક શાળાના શિક્ષકોની વધ-યોજવા માટે પણ સુચના અપાઈ છે. ઘટ, આંતરિક તેમજ જિલ્લાફેર બદલીઓ અનેક વિવાદો અને લાંબી પ્રક્રિયા બાદ તાજેતરમાં કેમ્પ પૂર્ણ થયા છે, ત્યારે નવા વર્ષને ધ્યાનમાં રાખી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા વધ-ઘટ બદલી કેમ્પનો કાર્યક્રમ જાહેર કરાયો છે. ૩૧ જુલાઈની સ્થિતિના મહેકમને ધ્યાનમાં રાખી તા.૬થી ૧૨ સપ્ટેમ્બર દરમિયાન વધ-ઘટ બદલી કેમ્પ યોજવા તમામ પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને ઉદ્દેશી નિયામક કચેરી દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરાયો છે.વધ-ઘટ બદલી કેમ્પમાં ઠરાવોનો અભ્યાસ કરી લાગુ પડતી જોગવાઈઓ અનુસાર કાર્યવાહી કરવા માટે આદેશ અપાયો છે. Tags શૈક્ષિણક સમાચાર Newer Older
તમારા સૂચનો અહી મોકલશો