ખરીદી માટે

શૈક્ષિણક સમાચાર તા 1-3-2023

 



લંબાણપૂર્વક ચર્ચા બાદ રાજ્યમાં ધોરણ ૧થી ૮ સુધીની તમામ પ્રાથમિક શાળાઓમાં ભણાવવા અંગેનું ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ વિધેયક-૨૦૨૩ સર્વાનુમતે પસાર કરાયું હતું. શિક્ષણમંત્રી કુબેર ડિડોરએ હાઈકોર્ટની ફટકાર પછી બિલ લાવવાની આવેલી નોબત અંગે કોંગી ધારાસભ્યોના હલ્લાબોલ સામે એવો બચાવ રજૂ કરેલો કે ૨૦૦૯માં પણ આ સરકારે 'વાંચે ગુજરાત'નું અભિયાન ચલાવી એક પ્રકારે માતૃભાષાના સંવર્ધનનો પ્રયાસ કર્યો હતો. એમણે એવું પણ જણાવ્યું હતું કે, ૨૦૧૮ના જીઆર પછી રાજ્યની કુલ ૪,૫૨૦ અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓ પૈકી ૧૪ એટલે કે માત્ર ૦.૩૩ ટકા શાળાઓ જ પરિપત્રનો અમલ કરતી ન હતી. જે સરકારનો ખાનગી શાળાઓ ઉપર કંટ્રોલ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.